PHOTO GALLERY

સુરવીનનો ગ્લેમરસ લુક

  • Jul 17, 2017, 19:41 PM IST
1 of 10
સુરવીનનો ગ્લેમરસ લુક
એક્ટ્રેસ સુરવીન ચાવલાનો જન્મ 16 જૂલાઇ, 1984ના રોજ ચંદીગઢમાં થયો હતો. સુરવીને તેના અભિનય કરિયરની શરૂઆત ટીવીના ડેઇલી સોપ 'કહીં તો હોગા'થી કરી હતી. ત્યારબાદ તેણે ડાન્સ રિયાલિટી શો એક ખિલાડી એક હસીનામાં ભાગ લીધો હતો. તેને સીરિયલ 'કસૌટી જીંદગી કી'થી ઓળખ મળી હતી. તેણે સોની ટીવીના કોમેડી સર્કસને પણ હોસ્ટ કર્યુ છે. તેણે 2011માં કન્નડ ફિલ્મ પરમેશવા પાનવાલાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે સાઉથની સાથે કેટલીક પંજાબી ફિલ્મોમાં કામ કર્યુ. તેણે અનુરાગ કશ્યપની થ્રિલર ફિલ્મ અગ્લી અને હેટ સ્ટોરી-2માં કામ કર્યુ. આ સિવાય તેણે કેટલીક ફિલ્મોમાં આઇટમ નંબર પણ કર્યા છે. આગળની સ્લાઇડ્સમાં જૂઓ, સુરવીનની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Happy Birthday Surveen Chawla
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites