PHOTO GALLERY

કેટરિનાની અદાઓ

  • Jul 17, 2017, 19:45 PM IST
1 of 10
કેટરિનાની અદાઓ
કેટરિના કૈફ બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસમાંથી એક છે. આજે તે પોતાનો 34મો બર્થ ડે સેલિબ્રેટ કરી છે, તેણે અનેક બોલિવૂડ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મો સિવાય તે અનેક મેગેઝીન્સ માટે બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે. ઉલ્લેખનીય છે કે, કેટરિનાને સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'મૈને પ્યાર ક્યું કિયા'માં બ્રેક મળ્યો હતો અને તે ફિલ્મ સુપર હિટ રહી હતી. તેણે અત્યાર સુધી જબ તક હૈ જાન, ફિતૂર, વેલકમ, ફેન્ટમ, રાજનીતિ, ધૂમ-3, રેસ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. આગળની સ્લાઇડ્સ પર જૂઓ, તેની કેટલીક ગ્લેમરસ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Photos Of Katrina Kaif On Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites