PHOTO GALLERY

ગ્વિનિથને Happy Birthday

  • Sep 28, 2017, 01:21 PM IST
1 of 8
ગ્વિનિથને Happy Birthday
અમેરિકન એક્ટ્રેસ ગ્વિનિથ પાલ્ટ્રોનો જન્મ 27 સપ્ટેમ્બર, 1972ના લોસ એન્જિલિસ, કેલિફોર્નિયામાં થયો હતો. ગ્વિનિથે તેના પિતાના નિર્દેશનમાં બનેલી ટીવી ફિલ્મ ‘હાઇ’માં ડેબ્યૂ કર્યું હતું. તેણે 1991માં ફિલ્મ 'Shout'થી ડેબ્યૂ કર્યું. તેના પછી તેને ફિલ્મોની ઓફર મળવા લાગી. 1996માં આવેલી ફિલ્મ 'Emma'માં તેનો રોલ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. 24 વર્ષની ઉંમરમાં તેણે એક્ટર બ્રેડ પિટને ડેટ કરવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષની ડેટિંગ દરમિયાન બંનેએ સગાઈ પણ કરી, પરંતુ ગ્વિનિથે લગ્ન માટે ના પાડી દીધી અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. 2003માં તેણે ક્રિસ માર્ટિન સાથે લગ્ન કરી લીધા. બંનેએ જુલાઈ 2016માં ડિવોર્સ લઈ લીધા. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gwyneth Paltrow Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites