PHOTO GALLERY

PHOTOSમાં બાપૂ

  • Oct 02, 2017, 01:29 PM IST
1 of 8
PHOTOSમાં બાપૂ
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તે ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક પ્રમુખ નેતા હતા. સામાન્ય પ્રજા તેમને મહાત્મા ગાંધીના નામે ઓળખે છે. 2 ઓક્ટોબર તેમના જન્મદિવસને રાષ્ટ્રીય પર્વ ગાંધી જયંતીના નામથી ઉજવવામાં આવે છે. ગાંધીજીએ કાયમ સત્ય અને અહિંસા માટે આંદોલન કર્યા. ચાલો, આ પ્રસંગે જોઈએ ગાંધીજીના ખાસ ફોટોઝ. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ બાપૂના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Today Is Gandhi Jayanti
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites