PHOTO GALLERY

શ્વેતાનો સ્ટાઇલિશ LOOK

  • Oct 04, 2017, 12:51 PM IST
1 of 10
શ્વેતાનો સ્ટાઇલિશ LOOK
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર, 1980ના પ્રતાપગઢ, ઉપ્ર.માં થયો હતો. ટેલીવિઝનની દુનિયામાં તેણે ‘પ્રેરણા’ના નામથી પણ ઓળખવામાં આવે છે. શ્વેતા રિયાલિટી શો બિગ બોસ-4ની વિજેતા પણ રહી ચૂકી છે. શ્વેતા ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને હિન્દી ફિલ્મોમાં પોતાની કિસ્મત અજમાવવા ઈચ્છે છે. શ્વેતાએ નાના પડદા પર ટિપિકલ મહિલાની ભૂમિકા નિભાવી અને પછી તે હોટ અવતારમાં જોવા મળી. તેની પ્રોફેશનલ લાઇફ કરતા તેની પર્સનલ લાઇફ વધુ ચર્ચામાં રહી. પૂર્વ પતિ રાજા ચૌધરી સાથે તલાક લઈ શ્વેતાએ 13 જુલાઈ, 2013ના બોયફ્રેન્ડ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના હોટ ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shweta Tiwari Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites