PHOTO GALLERY

બેલાને Happy Birthday

  • Oct 09, 2017, 10:47 AM IST
1 of 10
બેલાને Happy Birthday
એક્ટ્રેસ અને સિંગર બેલા થ્રોનનો જન્મ 8 ઓક્ટોબર, 1997માં થયો હતો. તેણે 2003માં ફિલ્મ 'Stuck on You'થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. ફિલ્મોની સાથે જ તેણે ટીવી શોઝમાં પણ એક્ટિંગ કરી. એક્ટિંગની સાથે જ તેણએ સિંગિંગમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું. બેલાએ ‘બ્લાઇન્ડ એમ્બિશન’, ‘ફોરગોટ નોટ મી’, ‘વન વિશ’, ‘ફિનિશિંગ ધ ગેમ’, ‘માય ડે માય લાઇફ’, ‘વોટર પિલ્સ’ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે તેના બર્થ-ડે પર તેના કેટલાક ગ્લેમરસ ફોટોઝ જોઈએ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bella Thorne Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites