PHOTO GALLERY

47ની થઈ ગૌરી ખાન

  • Oct 09, 2017, 10:49 AM IST
1 of 10
47ની થઈ ગૌરી ખાન
મોડલ, ઈન્ટીરિયર અને ડિઝાઇનર ગૌરી ખાનનો જન્મ 8 ઓક્ટોબર, 1970ના દિલ્હીમાં થયો હતો. તે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની પત્ની છે. ગૌરી ‘ધ ચારકોલ કંપની’ નામથી પોતાનો ફર્નિચર સ્ટોર ચલાવે છે. આ સિવાય તે ‘ધ ફર્સ્ટ ફેરી’ નામથી એક આર્કિટેક્ચર ફર્મ પણ ચલાવી રહી છે. ગૌરીના આ બંને બિઝનેસ ઈન્ડિયા અને દુબઈમાં ચાલે છે. ગૌરી અનેક શોઝમાં મોડલિંગ પણ કરે છે. તે સુજૈન ખાનની સાથે મળીને પણ બિઝનેસ ચલાવે છે. તે ફિલ્મ ‘મૈ હું ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘માઇ નેમ ઇઝ ખાન’, ‘રા-વન’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘હેપ્પી ન્યૂ યર’ની પ્રોડ્યૂસર રહી છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે સ્વયંને શાહરૂખ કરતા મોટી સેલિબ્રિટી માને છે. તેના ત્રણ બાળકો છે દીકરો આર્યન, અબરામ અને દીકરી સુહાના. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ ગૌરીના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gauri Khan Happy Birthday Today
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites