PHOTO GALLERY

B'D: અઝહરૂદ્દીન @ 54

  • Feb 08, 2017, 12:50 PM IST
1 of 8
B'D: અઝહરૂદ્દીન @ 54
પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને લોકસભાના સાંસદ મોહમ્મદ અઝહરૂદ્દીનનો આજે 54મો જન્મદિવસ છે. તેમનો જન્મ 8 ફેબ્રુઆરી, 1963ના રોજ થયો હતો. ક્રિકેટમાં તેમના યોગદાન માટે તેમને અર્જુન વોર્ડ પણ મળ્યો હતો. તેમણે પહેલાં લગ્ન નૌરીન સાથે કર્યાં હતાં. 9 વર્ષ બાદ આ લગ્ન તૂટી ગયા બાદ તેમણે સંગીતા બિજલાણી સાથે બીજાં લગ્ન કર્યાં. નૌરીનથી તેમને બે દિકરા હતા, અસદ અને અયાઝ. અયાઝનું 2011માં એક એક્સિડન્ટમાં અવસાન થયું હતું. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વધુ ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mohammad Azharuddin Birthday Special Pictures
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites