PHOTO GALLERY

કોલકત્તાએ પંજાબને હરાવ્યું

  • Apr 14, 2017, 07:51 PM IST
1 of 7
કોલકત્તાએ પંજાબને હરાવ્યું
આઇપીએલ-10ની 11મી મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવી હતી. પંજાબને મળેલા 171 રનના ટાર્ગેટને કોલકત્તાની ટીમે 16.3 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને મેળવી લીધી છે. જેમાં કેપ્ટન ગૌતમ ગંભીરે 72* અને સુનીલ નારાયણે 37 રન બનાવ્યા છે. મેચમાં ઓલરાઉન્ડર પર્ફોર્મન્સ આપનાર સુનીલ 'મેન ઓફ ધ મેચ' બન્યો. આ પહેલા પંજાબેન 20 ઓવરમાં 170/9 રન બનાવ્યા હતા. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ મેચની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Knight Riders Vs Kings Xi
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites