PHOTO GALLERY

એકતાના ઘરે TV સેલેબ્સ

  • Sep 01, 2017, 04:10 PM IST
1 of 8
એકતાના ઘરે TV સેલેબ્સ
ટીવીની ડ્રામા ક્વીન તરીકે ઓળખાતી એકતા કપૂરના ઘરે મોટી સંખ્યામાં ટીવી સેલેબ્સ બપ્પાના દર્શન કરવા આવ્યાં હતા. ‘યે હૈ મોહબ્બતેં’ની ઇશિતા એટલે કે દિવ્યંકા ત્રિપાઠી, નાગિનના નામથી ફેમસ અદા ખાન, કરણવીર બોહરા, ઉર્વશી ઢોળકિયા, અનિતા હસનંદની, કરણ પટેલ, તેની વાઇફ અંકિતા ભાર્ગવ, મધુરિમા તુલી, ક્રિસ્ટલ ડિસૂઝા, શબ્બીર અહલુવાલિયા, કાંચી સિંહ, રાજ સિંહ અરોડા સહિત અનેક સેલેબ્સ ગણપતિના દર્શને પહોચ્યાં હતા. દિવ્યંકા ત્રિપાઠી તેના હસબન્ડ વિવેદ દહિયા સાથે પહોંચી. તેણે યલો કલરનું સૂટ પહેર્યું હતું. અનિતા હસનંદની રેડ કલરના આઉટફિટમાં ગોર્જિયસ લુકમાં દેખાય. એકતા કપૂરે પિંક અને ઓરેન્જ કલરના લહેંગા ચોલી પહેર્યા હતા. જ્યારે તેના પિતા જિતેન્દ્ર સૂટમાં જોવા મળ્યા. અન્ય સેલેબ્સ પણ ટ્રેડિશનલ લુકમાં દેખાયા. એકતા બધાની સાથે મસ્તીના મૂડમાં જોવા મળી. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tv Celebs At Ekta Kapoor Ganeshotsav
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites