PHOTO GALLERY

B'Annivy: યાદ આવી સાધના

  • Sep 07, 2017, 06:36 PM IST
1 of 8
B'Annivy: યાદ આવી સાધના
પોતાના જમાનાની ફએમસ એક્ટ્રેસ સાધનાની આજે 76મી જયંતી છે. તેનો જન્મ 2 સપ્ટેમ્બર, 1941માં કરાંચીમાં થયો હતો. 1960માં સાધનાએ ફિલ્મ ‘લવ ઇન શિમલા’થી હિન્દી સિનેમામાં પગ મૂક્યો. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. તેણે 'એક મુસાફિર એક હસીના', 'હમ દોનો', 'અસલી-નકલી', 'મેહબૂબ', 'વો કોન થી', 'રાજકુમાર', 'મેરા સાયા', 'આરજૂ', 'એક ફૂલ દો માલી' સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. કેન્સરના કારણે સાધનાએ 25 ડિસેમ્બર 2015ના દુનિયાથી વિદાઈ લીધી. સાધનાને યાદ કરતા જુઓ તેના કેટલાક ફોટોઝ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sadhana Birthday Anniversary
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites