PHOTO GALLERY

હિના ખાનને Happy Birthday

  • Oct 02, 2017, 01:27 PM IST
1 of 8
હિના ખાનને Happy Birthday
સ્ટાર પ્લસના પોપ્યુલર શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની લીડ એક્ટ્રેસ રહી ચૂકેલી અક્ષરા એટલે કે હિના ખાનનો જન્મ 2 ઓક્ટોબર, 1987ના થયો હતો. હિના ડેલી શોપ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અક્ષરાના રૂપમાં ઘર-ઘરમાં ફેમસ થઈ ગઈ છે. જણાવી દઈએ છે તેણે ટીવી પર આ શોથી એન્ટ્રી લીધી હતી. જોકે, હવે તે આ શો છોડી ચૂકી છે. અત્યારે તે રિયાલિટી શો બિગ બોસમાં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના અન્ય ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Today Is Happy Birthday Hina Khan
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites