PHOTO GALLERY

B'D: રાકુલ ઇન સ્ટાઇલ

  • Oct 13, 2017, 09:30 AM IST
1 of 10
B'D: રાકુલ ઇન સ્ટાઇલ
એક્ટ્રેસ અને મોડલ રાકુલ પ્રીત સિંહનો જન્મ 10 ઓક્ટોબર, 1990માં દિલ્હીમાં થયો હતો. કોલેજના દિવસોમાં જ તેણે મોડલિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી. તેણે 2009માં કન્નડ ફિલ્મ ‘ગિલી’થી પોતાના એક્ટિંગ કરિયરની શરીઆત કરી હતી. તેણે સાઉથની અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરી. રાકુલે 2014માં ફિલ્મ ‘યારિયાં’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Today Is Actress Rakul Preet Singh Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites