PHOTO GALLERY

નરગિસનો સ્ટાલિશ લુક

  • Oct 26, 2017, 12:58 PM IST
1 of 8
નરગિસનો સ્ટાલિશ લુક
એક્ટ્રેસ નરગિસ ફખરીનો જન્મ 20 ઓક્ટોબર, 1979ના કુઈસ, ન્યૂયોર્કમાં થયો હતો. ગ્લેમર અને ફેશન માટે ઓળખાતી નગરિસને નાની ઉંમરમાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો. આમ તો તે ટીચર બનવા ઈચ્છતી હતી, પરંતુ પછી મોડલિંગને કરિયર બનાવ્યું. નરગિસે 2005થી 2010 સુધી સતત મોડલિંગ કરી. વર્ષ 2009માં નરગિસ કિંગફિશર કેલેન્ડર ગર્લ પણ રહી. તેણે 2011માં ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રોકસ્ટાર’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. આ સિવાય તેણે ફિલ્મ ‘મદ્રાસ કેફે’ અને ‘મેં તેરા હીરો’માં પણ એક્ટિંગ કરી. નરગિસે સલમાન ખાનની ફિલ્મ ‘કિક’માં એક આઇટમ નંબર પણ કર્યું. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ નરગિસના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nargis Fakhri Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites