PHOTO GALLERY

અસિનનો ગ્લેમરસ અંદાજ

  • Oct 30, 2017, 02:36 PM IST
1 of 7
અસિનનો ગ્લેમરસ અંદાજ
એક્ટ્રેસ અસિન થોટ્ટૂમકલનો જન્મ 26 ઓક્ટોબર, 1985માં થયો હતો. અસિન કોચીન, કેરળના એક કેથલિક પરિવારથી છે. તેણે ફિલ્મી સફરની શરૂઆત 2001માં સથ્યન અન્થિક્કડની મલયાલમ ફિલ્મ ‘નરેન્દ્ર મકાન જયકંથાન વાકા’માં સહાયક અભિનેત્રી તરીકે કરી હતી. અસિનની પહેલી સફળતા 2003માં ‘અમ્મા નન્ના ઓ તમિલ અમ્મઈ’ ફિલ્મથી મળી અને આ ફિલ્મ માટે તેણે તેલુગુ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો. તેના પછી તેણે થોડી અન્ય ફિલ્મો માં પણ એક્ટિંગ કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ આમિર ખાન સાથે ‘ગજની’ છે. તેના પછી તેણે ‘લંડન ડ્રીમ્સ’, ‘રેડી’, ‘ખિલાડી 786’, ‘બોલ બચ્ચન’, ‘હાઉસફુલ-2’ સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું. 2011માં પ્રદર્શિત મલયાલમ ફિલ્મ ‘પ્રણયમ’માં તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું. થોડા દિવસ પહેલા જ તેણે દીકરીને જન્મ આપ્યો છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Asin Happy Birthday Special
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites