PHOTO GALLERY

ઈલિયાનાને Happy Birthday

  • Nov 01, 2017, 01:09 PM IST
1 of 6
ઈલિયાનાને Happy Birthday
બોલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રૂઝનો જન્મ 1 નવેમ્બર, 1987ના મુંબઈમાં થયો હતો. તેણે મુખ્ય રૂપથી તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી અને 2006માં વાયવીએસ ચૌધરીની તેલુગુ ફિલ્મ ‘દેવદાસુ’થી પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરી. તેના પછી તેણે વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ ‘પોક્કરી’ (2006), ‘જલસા’ (2008) અને ‘કિક’માં એક્ટિંગ કરી અને પોતાને તેલુગુ સિનેમામાં સ્થાપિત કરી. તેણે બોલિવૂડમાં અનુરાગ બસુની ફિલ્મ ‘બરફી’થી એન્ટ્રી લીધી. આ સિવાય ઈલિયાનાએ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ અને ‘મૈં તેરા હીરો’માં કામ કર્યું છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ileana Dcruz Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites