PHOTO GALLERY

PIX: લવર બોય વિરાટ

  • Nov 06, 2017, 07:27 PM IST
1 of 10
PIX: લવર બોય વિરાટ
ઈન્ડિયન ક્રિકેટ ટીમના ધમાકેદાર બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર, 1988ના થયો હતો. વિરાટ 2008માં યોજાયેલી અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ ટીમના કેપ્ટન રહી ચૂક્યો છે. તેણે સૌથી તેજ સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ ક્રિકેટમાં પોતાના પર્ફોર્મન્સને લઈને તો ચર્ચામાં રહે જ છે, સાથે જ પોતાના લવ અફેરને લઈને લઈને પણ ખાસ પોપ્યુલર છે. અત્યારે તે બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની સાથે તેના અફેરને કારણે ચર્ચામાં છે. અનુષ્કાની સાથે અનેક પેડ એડ પણ કર્યા છે. અનુષ્કા પહેલા વિરાટનો અફેર એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને બ્રાઝિલ મૂળની બોલિવૂડ અભિનેત્રી ઇઝાબેલ લેટીની સાથે પણ રહ્યો છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ વિરાટના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Happy Birthday Virat Kohli
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites