PHOTO GALLERY

81ની થઈ માલા સિન્હા

  • Nov 13, 2017, 01:04 PM IST
1 of 8
81ની થઈ માલા સિન્હા
જૂના જમાનાની પ્રસિદ્ધ એભિનેત્રી માલા સિન્હાનો જન્મ 11 નવેમ્બર, 1936ના થયો હતો. તે નેપાળી-ભારતીય છે અને તેણે હિન્દી સિવાય બંગાળી અને નેપાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકારના રૂપમાં બંગાળી ફિલ્મોથી કરી હતી. તેણે ‘ફેશન’, ‘ડિટેક્ટિવ’, ‘દુનિયા ના માને’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં માલા સિન્હાની એક્ટિંગ જોઈને એક્ટર-ડિરેક્ટર ગુરૂ દત્તે તેને 1957માં ફિલ્મ ‘પ્યાસા’માં એક્ટિંગ કરવાની તક આપી. આ ફિલ્મથી તેને ઓળખ મળી. પછી તેણે ‘ગુમરાહ’, ‘અનપઢ’, ‘અપને હુએ પરાયે’, ‘ફૂલ બને અંગારે’, ‘કર્મયોગી’, ‘ધૂલ કા ફૂલ’, ‘આસરા’, ‘નાઇટ ઇન લંડન’, ‘દો કલિયાં’, ‘આંખે’, ‘દિલ તેરા દીવાના’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘હિમાલય કી ગોદ મે’ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના અન્ય ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mala Sinha Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites