PHOTO GALLERY

સુષ્મિતાના ગોર્ઝિયસ PIX

  • Nov 20, 2017, 03:49 PM IST
1 of 7
સુષ્મિતાના ગોર્ઝિયસ PIX
બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર, 1975ના હૈદરાબાદમાં થયો હતો. સુષ્મિતા પહેલી ભારતીય હતી જેણે મિસ યૂનિવર્સનો તાજ પહેર્યો હતો. તેણે 1996માં આવેલી ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મ ‘ફિઝા’માં આઇટમ નંબર કરી તેણે હલચલ મચાવી દીધી હતી. 2004માં આવેલી તેની ફિલ્મ ‘મૈં હું ના’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. તેણે ‘આંખો’, ‘મૈં એસા હી હું’, ‘મૈને પ્યાર ક્યૂં કિયા’, ‘આગાઝ’, ‘નાયક’, ‘સિર્ફ તુમ’, ‘સમય’, ‘વાસ્તુ શાસ્ત્ર’, ‘બેવફા’, ‘અલગ’, ‘ચિંગારી’, ‘ક્યોંકિ મૈં ઝૂઠ નહી બોલતા’, ‘તુમકો ના ભૂલ પાયેંગે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. સુષ્મિતાએ 25 વર્ષની ઉંમરમાં એક બાળકીને દતક લીધી હતી અને 2010માં સુષ્મિતાએ એક બીજી 3 માસની દીકરીને દતક લીધી. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ સુષ્મિતાના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sushmita Sen Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites