PHOTO GALLERY

કીર્તિની અદાઓ, PIX

  • Nov 20, 2017, 03:52 PM IST
1 of 7
કીર્તિની અદાઓ, PIX
ફિલ્મ ‘પ્યાર, ઈશ્ક ઔર મહોબ્બત’, ‘તેરા જાદુ ચલ ગયા’ અને ‘બધાઈ હો બધાઈ’ જેલી ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ કીર્તિ રેડ્ડીનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 17 નવેમ્બર, 1978માં થયો હતો. બોલિવૂડના સિવાય કીર્તિએ તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 8 વર્ષની ઉંમરમાં જ કીર્તિએ ભરતનાટ્યમમાં મહારથ મેળવી લીધી હતી. તેના પછી કીર્તિએ ટોરંટોની ‘રયરસન યૂનિવર્સિટી’થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણે 2000માં ફિલ્મ ‘તેરા જાદુ ચલ ગયા’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તેને છેલ્લી વખત ફિલ્મ ‘બધાઈ હો બધાઈ’માં જોવામાં આવી હતી. તેણે 2002માં ‘સુપરસ્ટાર’ નામની કન્નડ ફિલ્મ કરી. તેના પછી 2004માં તેલુગુ ફિલ્મ ‘અર્જુન’માં એક્ટિંગ કરી. તેના માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના ફોટોઝ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Happy Birthday Kirti Reddy
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites