PHOTO GALLERY

Happy Birthday નેહા

  • Nov 22, 2017, 06:28 PM IST
1 of 8
Happy Birthday નેહા
Happy Birthday નેહા એક્ટ્રેસ નેહા શર્મા 30 વર્ષની થઈ ગઈ છે. 21 નવેમ્બર, 1987ના જન્મેલી નેહાએ ‘યંગિસ્તાન’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘ક્રૂક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે દિલ્હી એનઆઇઆઇએફટી કોલેજથી ફેશન ડિઝાઇનિંગ કર્યું છે. થોડા સમય સુધી ફેશન ડિઝાઇનરના રૂપમાં કામ કર્યા પછી નેહાને તેલુગુ ફિલ્મમાં બ્રેક મળ્યો. તેલુગુ ફિલ્મ ‘ચિરૂથા’થી તેણે ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી. તેલુગુ ફિલ્મ પછી વર્ષ 2010માં નેહાને ફિલ્મમેકર મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ ‘ક્રૂક’માં તક આપી. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં જબરદસ્ત ચર્ચાનો વિષય રહી. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ નેહાના અન્ય ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Today Is Neha Sharma Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites