PHOTO GALLERY

રાખીને Happy Birthday

  • Nov 27, 2017, 11:47 AM IST
1 of 7
રાખીને Happy Birthday
કાયમ કંઈક નવું કરવાની ઈચ્છાને લઈને મીડિયામાં ચર્ચામાં રહેતી આઇટમ ગર્લ રાખી સાવંતનો જન્મ 25 નવેમ્બર, 1978માં થયો હતો. પોતાના આઇટમ ડાન્સથી બધાના દિલ જીતનારી રાખીનું અસલી નામ નીરૂ ભેદા છે. કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તેણે મોડલિંગ શરૂ કર્યું. તેણે ‘અગ્નિચક્ર’ ફિલ્મથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. એક્ટિંગમાં સફળતા ન મળઈ તો તેણે ફિલ્મોમાં આઇટમ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું. ફિલ્મો સિવાય રિટાલિટી શો ‘બિગ બોસ’ અને ‘રાખી કા સ્વયંવર’માં પણ તે જોવા મળી હતી. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Today Is Rakhi Sawant Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites