PHOTO GALLERY

ગોર્ઝિયસ યામી ગૌતમ

  • Nov 29, 2017, 12:08 PM IST
1 of 6
ગોર્ઝિયસ યામી ગૌતમ
એક્ટ્રેસ યામી ગૌતમનો જન્મ 28 નવેમ્બર, 1988ના હિમાચલ પ્રદેશમાં થયો હતો. તે આઇપીએસ બનવા ઈચ્છતી હતી, પરંતુ તેમ છતાં તેણે એક્ટિંગની તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલોમાં કામ કરીને કર્યું. તેણે 2008માં કન્નડ ફિલ્મ ‘ઉલાસા ઉતસાહા’થી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી. ફિલ્મ સુપરહિટ રહી. તેણે ‘ટોટલ સફાયા’ ફિલ્મમાં કામ કર્યું. તે બોલિવૂડ સ્ટાર અજય દેવગણની સાથે ફિલ્મ ‘એક્શન જેક્સન’માં પણ જોવા મળી હતી. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ યામીના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Today Is Yami Gautam Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites