PHOTO GALLERY

સારાને Happy Birthday

  • Dec 12, 2017, 03:30 PM IST
1 of 8
સારાને Happy Birthday
સારા લોરેમ એક પાકિસ્તાની એક્ટ્રેસ અને મોડલ છે, જે બોલિવૂડ ફિલ્મોમાં પણ દેખાય ચૂકી છે. તેનો જન્મ 11 ડિસેમ્બર, 1985ના કરાંચીમાં થયો હતો. સારાનું સાચું નામ મોના લિજા છે. સારાએ 2010માં રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘કજરારે’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તે ભટ્ટ કેમ્પની ફિલ્મ ‘મર્ડર 3’માં ખૂબ જ ગોર્ઝિયસ દેખાય હતી. ઉલ્લેખનીય છે કે સારાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત 2003માં પાકિસ્તાની સીરિયલ ‘રબિયા જિંદા રહેગી’થી કરી હતી. તેના પછી તેણે અનેક સીરિયલોમાં કામ કર્યું. 2012માં સારાને ‘15મી મોસ્ટ બ્યુટીફુલ વુમન ઇન પાકિસ્તાન’નો ખિતાબ આપવામાં આવ્યો છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ સારાના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Happy Birthday Sara Loren
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites