PHOTO GALLERY

અનુષ્કા-વિરાટના લગ્નના PIX

  • Dec 19, 2017, 12:49 PM IST
1 of 7
અનુષ્કા-વિરાટના લગ્નના PIX
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લગ્નના (11 ડિસેમ્બર) બંધનમાં બંધાય ગયા છે. બંનેએ ઇટલીના ટસ્કનીમાં લગ્ન કર્યા. વેડિંગ સેરેમની સિક્રેટ રાખવામાં આવી હતી. સોમવારે રાતના બંનેએ ટ્વિટ કરી પોતાના લગ્નની વાત કમ્ફર્મ કરી. સચિન તેંદુલકર, શાહરૂખ ખાન સહિત માત્ર 50 લોકોને જ ઈન્વિટેશન આપવામાં આવ્યું હતું. તેમનું પહેલું વેડિંગ રિસેપ્શન 21 ડિસેમ્બરના દિલ્હીમાં થશે. આ વિરાટ-અનુષ્કાના સગા-સંબંધીઓ માટે હશે. બીજું રિસેપ્શન 26 ડિસેમ્બરના મુંબઈમાં થશે. આ બોલિવૂડ અને ક્રિકેટ વર્લ્ડના સેલિબ્રિટીઝ માટે હશે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anushka Sharma And Virat Kohli Marriage Album
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites