PHOTO GALLERY

યાદ આવી સ્મિતા પાટિલ

  • Dec 19, 2017, 01:00 PM IST
1 of 7
યાદ આવી સ્મિતા પાટિલ
પોતાના જમાનાની પ્રસિદ્ધ એક્ટ્રેસ સ્મિતા પાટિલની અદાઓ હિન્દી સિનેમામાં કાયમ યાદ કરવામાં આવશે. સ્મિતાની આજે 31મી પુણ્યતિથિ છે. સ્મિતાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી ન્યૂઝ એન્કર તરીકે કરી હતી. તેણે 1975માં પોતાના ફિલ્મી સફરની શરૂઆથ શ્યામ બેનેગલની ફિલ્મ ‘ચરણદાસ ચોર’ સાથે કરી હતી. 13 ડિસેમ્બર, 19886ના 31 વર્ષની ઉંમરમાં તે દુનિયાને અલવિદા કહી ગઈ. તેણે પોતાની સશક્ત એક્ટિંગથી સમાન્તર સિનેમાની સાથે-સાથે વ્યાવસાયિક સિનેમામાં પણ ખાસ ઓળખ બનાવી હતી. તેણે ‘મંથન’ (1977), ‘ભૂમિકા’ (1977), ‘આક્રોશ’ (1980), ‘બાજાર’ (1982), ‘નમક હલાલ’ (1982), ‘અર્થ’ (1982), ‘મંડી’ (1983), ‘મિર્ચ મસાલા’ (1985) જેવી યાદગાર ફિલ્મો આપી. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Smita Patil Death Anniversary
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites