ડિઆન્ડ્રાનો બોલ્ડ અને સ્ટનિંગ લૂક

ડિઆન્ડ્રાનો બોલ્ડ અને સ્ટનિંગ લૂક

સુપર મોડેલ અને બિગ બિસ કંટેસ્ટન્ટ ડિઆન્ડ્રા સૉરેન્સ તેના બોલ્ડ સ્ટેટમેન્ટા માટે ફેમસ છે. તાજેતરમાં જ ડિઆન્ડ્રાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેની સાથે ટીવી એક્ટર અને મોડેલ કુશાલ પંજાબી છે. ડિઆન્ડ્રા માથે ટકો કરાવીને પણ ચર્ચામાં છવાણી હતી. તેણે તેના નવા ફોટોશૂટના ફોટોઝ ઈંસ્ટાગ્રામમાં શેર કર્યા છે, જેમાં તેનો એકદમ બોલ્ડ અને સ્ટનિંગ લૂક જોવા મળે છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વધુ ફોટોઝ...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34008-diandra-soares-bold-and-stunning-photoshoot.html?seq=1