માત્ર યાદોમાં જ દિવ્યા

માત્ર યાદોમાં જ દિવ્યા

પોતાની અદાઓથી દર્શકોના દિલમાં સ્થાન મેળવનાર દિવ્યા ભારતીની આજે 24મી ડેથ એનિવર્સરી છે. દોવ્યાએ તેના કરિઅરની શરૂઆત 1990માં આવેલ તમિલ ફિલ્મ 'બોબલી રાજા'થી કરી હતી. 1992માં દિવ્યા બોલિવૂડ ફિલ્મ 'વિશ્વાત્મા'માં જોવા મળી. 1992માં દિવ્યાએ ફિલ્મ ડિરેક્ટર સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યાં લગ્નના માંડ એક જ વર્ષમાં 5 એપ્રિલ, 1993ના રોજ પોતાના ફ્લેટની બારીમાંથી પડતાં દિવ્યાનું મોત નીપજ્યું. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ દિવ્યાના વધુ ફોટોઝ...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34334-divya-bharti-death-anniversary-pictures.html?seq=1