સોનમ કપૂરનું ગ્લેમરસ ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્લેમરસ ફોટોશૂટ

સોનમ કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શૅર કરી છે. આ શૂટનો વીડિયો શૅર કરતા તેણે લખ્યું છે, 'I'm so lucky that the people closest to me are the most talented! Proud to be a part of @shehlaakhan gorgeous campaign shot by @taras84 styled by @rheakapoor'. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ સોનમની તસવીરો...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34480-sonam-kapoor-photoshoot-.html?seq=1