પરફેક્ટ ટાઇમિંગ PIX

પરફેક્ટ ટાઇમિંગ PIX

ફોટોગ્રાફ્સ ખેંચાવા માટે હંમેશા ટાઇમિંગ અને એન્ગલની જરૂર પડે છે. પરફેક્ટ ટાઇમિંગ અને યોગ્ય એન્ગલ તસવીરને બેસ્ટ બનાવે છે. કેટલાંક ફોટોગ્રાફ્સ પ્લાનિંગને ધ્યાનમાં રાખીને ખેંચવામાં આવે છે, પરંતુ ઘણીવાર કોઇ ટાઇમિંગ અને એન્ગલ વગર ખેંચવામાં આવેલી તસવીરો અચરજ પેદા કરે છે. અજાણતા લેવામાં આવેલી આ તસવીરોમાં એટલું પરફેક્ટ ટાઇમિંગ અને રાઇટ એન્ગલ જોવા મળશે, જે કદાચ પરફેક્ટ તસવીરોમાં પણ નહીં મળે. આ કેટલીક એવી તસવીરો છે જે આંખોમાં ભ્રમ પેદા કરે છે. પરફેક્ટ ટાઇમિંગ પર લેવામાં આવેલી આ બેસ્ટ તસવીરો છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તસવીરો...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34605-these-are-perfect-time-photos-.html?seq=1