કાન્સના રેડ કાર્પેટ પર એશ

કાન્સના રેડ કાર્પેટ પર એશ

70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ચોથા દિવસે ઐશ્વર્યા રાય રાલ્ફ એન્ડ રસો (Ralph & Russo)નું લાલ રંગનું ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર ઉતરી. ઐશ્વર્યા તેના વાળને થિક લુક આપ્યો હતો. જ્યારે ગાઉનની સાથે તેણે રૂબી લાગેલા ડાયમંડ ઇયરિંગ્સ પહેર્યા હતા. એશે ગાઉનના કલર સાથે મેળ ખાતી ઘટ્ટ લાલ રંગની લિપસ્ટિક લગાવી હતી અને આંખોની સુંદરતા વધારવા માટે તેણે હેવી આઇલેશિસ લુક આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફેસ્ટિવલમાં એશ્વર્યા લોરિયલ પેરિસને રિપ્રેઝન્ટ કરી રહી છે અને શનિવારે આ વર્ષનો બીજો અપિયરન્સ હતો. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તસવીરો...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34662-aishwarya-rai-at-red-carpet-on-cannes-film-festival-.html?seq=1