Happy B'Day સોનમ

Happy B'Day સોનમ

સોનમ કપૂર આજે તેનો 32મો જન્મદિવસ મનાવી રહી છે. સોનમનો જન્મ 9 જૂન 1985માં મુંબઇમાં થયો હતો. સ્ટાઇલિશ દિવા સોનમ કપૂરે 2007માં ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં સોનમને સૌથી વધારે સ્ટાઇલિશ એકટ્રેસ ગણવામાં આવે છે. દરેક લોકો તેના ડ્રેસિંગના વખાણ કરે છે. તેણે દિલ્લી -6, આયશા, આઇ હેટ લવ સ્ટોરી, મોસમ, પ્લેયર્સ, રાંઝણા, ભાગ મિલ્ખા ભાગ, બેવકૂફિયાં, ખૂબસૂરત સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. સોનમના બર્થડેના અવસરે તેની કેટલીક ફોટોઝ આપને બતાવી રહ્યા છીએ.

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34719-sonam-kapoor-happy-birthday.html?seq=1