રાહુલ ગાંધીઃ બાળપણથી અત્યાર સુધી

રાહુલ ગાંધીઃ બાળપણથી અત્યાર સુધી

દેશના યુવા નેતા રાહુલ ગાંધી આજે પોતાનો 47મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. 19 જૂન, 1970ના રોજ નવી દિલ્હીમાં રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. તે રાજીવ અને સોનિયા ગાંધીનું પ્રથમ સંતાન છે. બહેન પ્રિયંકા રાહુલથી બે વર્ષ નાની છે. પોલિટીકલ ફેમિલીમાં જન્મેલા રાહુલ બાળપણથી જ દાદી ઇન્દિરા ગાંધીની નજીક છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ રાહુલ ગાંધીની તસવીરો...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34743-rahul-gandhi-happy-birthday.html?seq=1