એશ્વર્યાએ કરાવ્યું ફોટોશૂટ

એશ્વર્યાએ કરાવ્યું ફોટોશૂટ

એશ્વર્યા રાયે ‘ગર્જિયા’ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝીનનો આ ઈશ્યૂ સપ્ટેમ્બર માટે છે. તેણે મેગેઝીન માટે ડિફરન્ટ એન્ગલથી ફોટોશૂટ કરાવ્યું છે. તમામ ફોટોઝમાં તેનો ગોર્જિયસ લુક જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ તે અનેક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ ફોટોઝ...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34886-aishwarya-rai-photoshoot-for-grazia-magazine-september-2017.html?seq=1