કરીનાનો ફોટોશૂટ

કરીનાનો ફોટોશૂટ

કરીના કપૂરને હાલમાં જ ‘ફિલ્મફેર’ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેણે આ ફોટોશૂટ સપ્ટેમ્બર મહિનાની મેગેઝીન માટે કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેનો લુક ગ્લેમરસ જોવા મળી રહ્યો છે. આ ફોટોઝમાં તેણે મોટાભાગે લાઇટ પિંક અને વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ તેના ફોટોઝ...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34917-kareena-kapoor-photoshoot-for-filmfare-magazine-september-2017.html?seq=1