યાદ આવી પદ્મિની

યાદ આવી પદ્મિની

પોતાના જમાનાની લોકપ્રિય એક્ટ્રેસ પદ્મિનીની આજે 11મી પુણ્યતિથિ છે. તેનું અવસાન 24 સપ્ટેમ્બર, 2006ના ચેન્ન્ઈમાં થયું હતું. 12 જૂન, 1932ને તિરૂવનંતપુરમમાં જન્મી પદ્મિનીએ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યું. તેણે 14 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. 1950માં એક્ટ્રેસ તરીકે તેની પહેલી તમિલ ફિલ્મ રિલીઝ થઈ. તેને 'જિસ દેશ મે ગંગા બહેતી હૈ', 'મેરા નામ જોકર', 'આશિક', 'અફસાના', 'વાસના', 'ચંદા ઔર બીજલી', 'ભાઈ-બહેન', 'દર્દ કા રિશ્તા', 'મસ્તાના', 'કાજલ', 'રાગિની', 'અમરદીપ', 'રાજતિલક', 'પરદેશી', 'કૈદી', 'પાયલ' સહિત અન્ય ફિલ્મોમાં એક્ટિંગ કરી. હિન્દી સિવાય તેણે સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ પદ્મિનીના ફોટોઝ...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34928-padmini-death-anniversary.html?seq=1